તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખગોળીય ઘટના:ત્રણ અને ચાર જાન્યુઆરીએ ઉલ્કા વર્ષા જોવા મળશે

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

નવા વર્ષના આરંભે તા. 3 અને 4 જાન્યુઆરીએ આકાશમાં ઉલ્કા વર્ષનો નજારો જોવા મળશે. કચ્છના ખગોળ રસિકો આ અવકાશી આતાશબાજી નિહાળી શકે તે માટે જાથા દ્વારા વ્યવસ્થા કરવામાં આવશે. 2021ના પ્રથમ દિવસથી ક્વોડરેન્ટીસ ઉલ્કા પડતી જોવા મળશે જે તા. 4 અને 5ના રીતસર વર્ષા થતી હોય તેમ દેખાશે. જાથાના ચેરમેન જયંત પંડ્યાના જણાવ્યા મુજબ મધરાત્રે એક કલાકમાં15થી 100 જેટલી ઉલ્કા ખરતી જોવા મળશે. કચ્છમાં અંજાર, ગાંધીધામ, માંડવી સહિતના વિસ્તારોમાં નિર્જન સ્થળોની પસંદગી કરાઇ છે અને સંસ્થા દ્વારા આ દિશામાં તૈયારીઓ આદરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો