તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અંજલિ:જૈન પાઠશાળાના છાત્રોઅે 1.25 લાખ નવકાર મંત્ર કરી જૈનાચાર્યને અંજલિ અાપી

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવીમાં જૈન પાઠશાળાના બાળકોઅે નવકાર મંત્રના સવાલાખ જાપ કરીને જૈનાચાર્ય વિજય કલાપ્રભસૂરિશ્વરજી મ.સા.ને ભાવાંજલિ અર્પણ કરી હતી. પાઠશાળાના લગભગ 35 જેટલા બાળકોઅે 15 તારીખથી 20 તારીખ સુધી સતત 6 દિવસ સુધી નવકાર મંત્રના જાપ કર્યા હતા. અા વ્યવસ્થામાં દક્ષાબેન સંઘવીઅે બાળકોની તમામ વ્યવસ્થા સંભાળી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો