તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:ભુજના પખાલી ફળિયામાં દબાણ દૂર કરવા રજૂઆત કરાઈ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના પખાલી ફળિયાના રહેવાસીઓએ ભુજ વિકાસ વિસ્તાર સત્તામંડળના ચેરમેનને દબાણ દૂર કરવા માટે રજૂઆત કરી હતી. જેમાં જણાવેલ કે આ વિસ્તારમાં રહેતા એક વિધવા વૃધ્ધાના ઘરની આગળની બાજુએ તમારા અસામાજિક તત્વ દ્વારા ગેરકાયદેસર દબાણ કરાયું છે. જેના કારણે વૃધ્ધાનું ઘર ઢંકાઈ ગયું છે તેમજ ત્યાંથી પસાર થવાનો રસ્તો પણ બંધ થયું છે. આ શખ્સ દ્વારા ધમકી પણ આપવામાં આવે છે, જેથી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો