તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ભુજમાં બાઇકની લૂંટ કરનારો હાથવેંતમાં

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

શહેરના ખારસરા ગ્રાઉન્ડ નજીક યુવકને ઉભો રખાવી છરી બતાવી બાઇકની લુંટ કરનારો શખ્સ પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું છે. સુત્રોમાંથી મળતી વિગતો મુજબ, અશરફ મોહમદભાઇ ખત્રી બાઇકથી પસાર થઇ રહ્યા હતા ત્યારે હનીફ ઉર્ફે હનીયો નુરમામદ સમા (રહે. ભુજ)વાળો છરી બતાવી બાઇક લુંટી ગયો હતો. આરોપી પોલીસના હાથવેંતમાં છે અને કોવીડ રિપોર્ટ કરાવવા તજવીજ હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...