તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:દેવપરમાં બે આખલાના યુદ્ધમાં એક અવાડામાં ઊંધો ફસાયો

દેવપર2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રખડતા ઢોર ક્યારેક એવી સમસ્યા સર્જી દેતા હોય છે કે લોકોના જીવ તાળવે ચોટી જાયે. નખત્રાણા તાલુકાના દેવપર યક્ષ ગામે બે આખલાની લડાઈએ ભારે કરી હતી. જેને જોવા અનેક લોકો ઉમટી પડ્યા હતા. આ દ્વંદ્વ યુદ્ધમાં એક આખલો પાણીના અવાડામાં ફસાઈ ગયો હતો. જેને કાઢવા માટે લોકોને ભારે જહેમત કરવી પાડી હતી. આખલો અવાડામાં ઊંધો પડતા અવાડો તોડવો પડ્યો હતો એવું ગામના સરપંચ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો