તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:લાખિયારવીરામાં ધાણી પાસાનો જુગાર રમાતા 6 ખેલી પકડાયા

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના લાખિયારવીરા ગામે ડેમની બાજુમાં બાવડની ઝાડીમાં ધાણીપાસનો જુગાર રમતા 6 શખ્સો 1,530ની રોકડ સાથે ઝડપાઇ ગયા હતા.

નખત્રાણા પોલીસે બાતમીના આધારે સાડા ચાર વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો. ઘાણી પાસનો જુગાર રમી રહેલા ભોજા બુચીયા, કરશન પ્રેમજી સથવારા, પપન હિરા પાયણ, બાબુલાલ ડાયાલાલ પાયણ, ચંદુલાલ ડાયાલાલ પાયણ, હિરજીભાઇ સુથાર સહિત 6 શખ્સોને રોકડ રૂપિયા 1,630 સાથે પકડી પાડ્યા હતા. તમામ વિરૂધ જુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો