તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:કચ્છ જિલ્લામાં કોરોના હાંફ્યો, આજે નવા 9 કેસ સામે 188 દર્દી સ્વસ્થ થયા

ભુજ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 778 થઈ

કચ્છ જિલ્લામાં આજે નવા 9 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 12485 પહોંચી ચૂક્યો છે. તેમજ જિલ્લામાં 188 દર્દીઓ આજે ડીસ્ચાર્જ થયા છે. જિલ્લામાં આજે કોરોનાથી એક મૃત્યુ થયું હતું.

આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 2, અંજાર ગ્રામ્ય 1, મુન્દ્રા 1, ગ્રામ્ય 1, માંડવી ગ્રામ્ય 1, ભચાઉ 1 , રાપર ગ્રામ્ય 1, કેસ નોંધાયા છે. જિલ્લામાં મૃત્યુનો આંક 281 પર યથાવત રહ્યો છે.

કચ્છ જિલ્લામાં હવે કુલ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 11595 થઈ છે. જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 2 લાખ 48 હજાર 881 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...