તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પોલિયો રસીકરણ:કચ્છમાં પોલિયો રસીકરણમાં 99 ટકા લક્ષ્યાંક સિધ્ધ થયું

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં છેડાયેલી પોલિયો રસીકરણ ઝૂંબેશના ત્રીજા દિવસે 23, 389 બાળકોને આવરી લેવાયા હતા તેની સાથે 3.20 લાખના લક્ષ્યની સામે 3.19 લાખ જેટલા બાળકોને પોલિયોના ડોઝ પીવડાવીને 99 ટકા જેટલી સિધ્ધિ મેળવાઇ હતી.

મંગળવારે ગ્રામ્ય વિસ્તારોમાં કુલ્લ 16296 અને ભુજ, ભચાઉ, માંડવી, અંજાર, ગાંધીધામ તથા રાપર એમ તાલુકા મથકોએ 7093 મળીને 23,389 બાળકોને રસી અપાઇ હતી. ગત વર્ષે 3,20079 બાળકોને રસી મુકાઇ હતી તેની સામે અત્યાર સુધી 3,19,126ને પોલિયોના ડોઝ પીવડાવી 99.70 ટકા જેટલું લક્ષ્ય હાંસલ કરાયું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો