તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:પતિના વિરહમાં કોડાયની પરિણિતાએ ફાંસો ખાઇ લીધો

ભુજ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના કોડાય ગામે રહેતી 37 વર્ષીય પરિણિતાના પતિ ત્રણ માસ પૂર્વે બિમારીના કારણે મોતને ભેટયા હતા જેના વિરહમાં શનિવારે બપોરે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લીધી હતી. કોડાય ગામે રહેતી 37 વર્ષીય વિધવાએ બે પુત્રો અને એક દિકરીને વિલાપ કરી પોતાના પતિના વિરહમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.ઇન્દિરા આવાસમાં રહેતા કાન્તાબેન મહેશ્વરી શનિવારે બપોરે બાર વાગ્યે પોતાના ઘરે ગળેફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...