તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:બિટીયારીમાં ભાઈએ ભાઈના પ્લોટ પર કબજો કરી દીવાલ તોડી પાડી

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

અબડાસાના બિટીયારી ગામે વાસુભાઇ જેઠાભાઇ મહેશ્વરી (રહે. આદીપુર) વાળાના બિટીયારી ગામે કાયદેસરના પ્લોટમાં તેના જ ભાઈ નારાણભાઈ જેઠાભાઈ મહેશ્વરી (રહે. ગાંધીધામ) વાળાએ ગેરકાયદેસર પ્રવેશ કરી ફરિયાદીના પત્થર, સિમેન્ટ અને પ્લોકની બનાવેલી દીવાલને મજુરો દ્વારા તોડી પડાવી આશરે ૨૦ હજારનું નુકસાન કર્યુ હતું તો મોબાઇલ ફોનમાં ધમકી ભરી વાતો કરતા ફોજદારી નોંધાવાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો