તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેચાણ:ભુજમાં દીપાવલિ પર્વે ફૂટપાથ બની દીવડા બજાર

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

દિવાળીએ રંગો, દિવડા અને તોરણ ખરીદી થતી હોય છે, જેથી ભુજમાં ફૂટપાથ ઉપર પણ પાથરણાં પાથરીને કે હાથલારી ઊભી રાખીને વેચાણ કરનારાની સંખ્યા વધી જાય છે. શહેરમાં જ્યુબિલી સર્કલથી ઈન્દિરા પાર્ક, મુન્દ્રા રોડ, માંડવી રોડ, માધાપર હાઇવે તરફ જતા માર્ગોના ફૂટપાથ ઉપર ઠેરઠેર એજ દૃશ્યો જોવા મળે છે. એમાંય જ્યુબિલી સર્કલથી વી.ડી.હાઈસ્કૂલ સુધી તો લાંબી કતાર લાગી જાય છે. પરંતુ, કચ્છના કુંભાર કારીગરો દ્વારા જૂની શાક માર્કેટ, હોસ્પિટલ રોડ સહિતના વિસ્તારોમાં વેચાતા માટીના દિવડા અને રમકડાંની તો મજા જ કંઈક ઔર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

    વધુ વાંચો