તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સેવા:ભુજમાં ઘરવિહોણા માનસિક અસ્થિર પાંચ લોકોને આશ્રય અપાયો

ભુજ5 દિવસ પહેલા
  • કૉપી લિંક

લોક સેવા સાર્વજનિક ટ્રસ્ટ તેમજ નગરપાલિકા કચેરી ભુજના સયુંકત ઉપક્રમે ચાલતા ઘર વિહોણા લોકોના આશ્રમમાં પાંચ જેટલા ઘરથી તરછોડાયેલા તેમજ માનસિક અસ્થિર લોકોને આશ્રય અપાયો છે. તેઓને રહેવા, જમવા સહિત તેમની સારવાર કરી માનસિક અને સ્વસ્થ કરવામાં આવી રહ્યા છે. આ સેવાકાર્યમાં ટ્રસ્ટના મંત્રી હેમેન્દ્ર જણસારી, ટ્રસ્ટી હર્ષાબેન સુથાર, પાલિકાના ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત, NULM શાખાના મેનેજર કિશોરભાઈ શેખા, નિખિલભાઈ સાધુ, સમીરભાઈ આહીર વગરે સહયોગી રહ્યા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે બધા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરવામાં સક્ષમ રહેશો. તમારી ગુપ્ત પ્રતિભા લોકો સામે ઉજાગર થશે. જેનાથી તમારો આત્મવિશ્વાસ વધશે તથા માન-સન્માનમાં પણ વૃદ્ધિ થશે. ઘરની સુખ-સુવિધાને લગતી વસ્તુઓની...

વધુ વાંચો