તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં વૃધ્ધનો ગળે ફાંસો ખાઇ અકડ આપઘાત

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજના રાજગોર ફળિયામાં વાઘેશ્વરી ચોકમાં રહેતા 62 વર્ષીય અભુભખર અલીમામદ હાલેપોત્રાએ બુધવારે રાત્રે કોઇ અગમ્ય કારણોસર પોતાના મકાનમાં ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લેતા પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.

વાઘેશ્વરી ચોકમાં રહેતા અભુભખર હાલેપોત્રાએ પોતાના મકાનની આડી પર વાયર બાંધીને ટુપો ખાઇ લેતા હતભાગીને તેમના ભાઇ અમીર અલીમામદ હાલેપોત્રાએ તાત્કાલિ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જતાં જ્યાં તબીબે મૃત ઘોષિત કરતાં બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ વયસ્કના આપઘાત પાછળના કારણો જાણવા તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...