તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:કુંભારિયાની સરકારી શાળાને ઉચ્ચત્તર માધ્યમિકનો દરજ્જો

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાપર તાલુકાના કુંભારિયાની સરકારી શાળાને ઉચ્ચત્તર માધ્યમિકનો દરજ્જો અપાયો છે. કુંભારિયાની સરકારી માધ્યમિક શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાનો દરજ્જો આપવા રજૂઆત કરાઇ હતી, જેના ભાગરૂપે સરકાર દ્વારા માધ્યમિક શાળાનો દરજ્જો અપાયો છે. કુંભારિયા શાળાને ઉચ્ચતર માધ્યમિક શાળાનો દરજ્જો પ્રાપ્ત થવાથી કુંભારિયા તેમજ આજુબાજુના ગામોના છાત્રોને ઉચ્ચ અભ્યાસ કરવા હવે 30થી 40 કિ.મી. દુર અન્ય શાળાઓમાં જવું નહીં પડે. અગાઉ વિદ્યાર્થીઓના અવર-જવરમાં વેડફાતા મૂલ્યવાન સમયની બચત થશે અને બચેલો સમય છાત્રોને વધુ અભ્યાસ માટે ઉપયોગી નીવડશે. આ મુદ્દે રાપરના ધારાસભ્ય સંતોકબેન આરેઠિયા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી સમક્ષ રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો