તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નયનરમ્ય દ્રશ્યો:હિલોળા લેતું હમીરસર : આ નયન રમ્ય નઝારો ભુજનો જ છે

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર કચ્છમાં મેઘ મહેરના કારણે નાના-મોટા તળાવો હિલોળા લઇ રહ્યા છે તો સમગ્ર ભૂમિ પર લીલી ચાદર ફેલાયેલી હોય એવા નયન રમ્ય દ્રશ્યો ઠેર ઠેર જોવા મળે છે. નદી-તળાવો તો ઠીક પણ ડુંગરો પર પણ લીલી હરિયાળી છવાયેલી છે. ભુજમાં પણ જળ વૈભવ આંખોને ઠંડક આપે છે. ઉપરોક્ત તસ્વીરમાં કુદરતની મહેરની જાણે પુષ્ટિ સૃષ્ટિ કરતું હોય એવું દૃશ્ય દેખાય છે. સ્વામિનારાયણ મંદિરનો પૃષ્ઠ ભાગ તથા હાલમાં જ તૈયાર કરેલો પૂલ તેમજ દૂર દૂર સુધી વર્ષારાણીએ વસાવેલું હેત સાથે આસપાસ છપાયેલી લીલોતરી દ્રશ્યમાન થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો