તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ક્રાઇમ:આમારા પાસેથી પવનચક્કીના અડધા લાખના કેબલ ચોરાયા

ભુજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

નખત્રાણા તાલુકાના આમારા ગામ પાસે આવેલા આઈનોક્સ વિન્ડ ફાર્મના સ્ટોરમાંથી કોપરના વાયરની અડધા લાખની ચોરી થતા નખત્રાણા પોલીસ મથકે સિક્યુરિટી સર્વિસના કર્મચારી એ ફોજદારી નોંધાવી હતી. પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગતો મુજબ, નખત્રાણા તાલુકાના અમારા ગામે આઈનોક્સ વિન્ડ ફાર્મ એનર્જીના ખુલ્લા સ્ટોરમાં 100 મીટર કોપરનો કેબલ (કિંમત રૂપિયા 45000) ની ચોરી 17-9 થી 19-9 દરમિયાન કોઇ અજાણ્યા શખ્સ કરી જતા આર્મસ સિક્યુરિટી સર્વિસ રાજકોટના અને હાલે અંજાર પાસે રહેતા ધીરુભાઈ ગીરુભા ભુરુભા જાડેજાએ નખત્રાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો