તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્ષેપ:‘સરકાર ખેડૂતો પર કૃષિ કાયદો ઠોકી બેસાડવા માગે છે’

ભુજ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

ખેડૂતો માટે જે ત્રણ કાયદાઓ લાવવામાં આવ્યા છે તે ખુદ કિસાનો નથી ઇચ્છતા તેમ છતાં ધરાર તેના પર ઠોકી બેસાડવાની સરકાર દ્વારા પેરવી કરાઇ રહી છે તેવો આક્ષેપ કચ્છ કિસાન કોંગ્રેસ દ્વારા કરાયો છે. આ ત્રણ કાયદામાં જો કંપનીઓ ખેડૂતોની સેવા કરવા આવતી હોય તો કાયદો બનાવવાની ક્યાં જરૂર છે કેમકે કાનૂન બનાવ્યા વગર પણ થઈ વેપાર થઇ શકે તેમ છે. જે કંપનીઓ આવશે તે ફ્રોડ છે કે રજીસ્ટર થયેલી કંપની છે એ સામાન્ય ખેડૂત તો તપાસ કરવા જવાનો નથી. આમ આ કાયદો ઠોકી બેસાડાયો છે તેવો આક્ષેપ કચ્છ કિસાન કોંગ્રેસના પ્રવક્તા યોગેશ પોકારે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો