તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકારી:એકતાનગરમાં કચરાના ઢગલાથી જીવદયા પ્રેમીઓમાં કચવાટ

નારાયણ સરોવર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

લખપત તાલુકાના એકતાનગર મુખ્ય બજારની સામેના નારાયણ સરોવર-પાન્ધ્રો હાઈવે પર ઠેક ઠેકાણે પ્લાસ્ટિક તેમજ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે. જે રખડતા પશુઓ માટે જોખમી સાબિત થઈ રહ્યા છે. ગ્રામ પંચાયત, સેવાભાવી સંસ્થાઓ વગેરે સહિત પર્યાવરણ જાગૃતિ માટે રેલીઓ, બેનર વગેરે લગાડવામાં આવે છે પરંતુ સ્વયંભૂ લોક જાગૃતિના અભાવનો પરિણામ મૂંગા પશુઓ ભોગવી રહ્યા છે. તેથી આ કચરાના ઢગલા દૂર કરીને સફાઈ કરવાની માંગ જીવદયા પ્રેમીઓમાં ઉઠી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો