તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:કોવિડના પગલે ભુજના 8 સહિત તાલુકાના વધુ 10 સ્થળો સીલ થયા

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજના 8 સહિત તાલુકાના વધુ 10 સ્થળોએ કોરોનારૂપી પ્રતિબંધો લગાવાયા છે.તા.14 સુધી ભુજની બેન્કર્સ કોલોનીમાં ભકિતધામ એપાર્ટમેન્ટની સામે ગોદાવરીબેન વિસનજી ઠકકર, બાજુમાં હીરાલાલ પ્રધાનભાઇ સોની, તા.16 સુધી ગણેશનગરમાં પાણીના ટાંકા પાસે મંજુલાબેન રામગર ગોસ્વામી, અરિહંતનગરમાં પ્લોટ નં.4 (નીલદિપસિંહ જયેન્દ્રસિંહ જાડેજા), ભાનુશાળીનગરમાં ઘર નં.13/બી, યોગેશ્વર કૃપા (પરેશભાઇ ગણાત્રા), પ્રમુખસ્વામીનગર ઓધવ સૃષ્ટિમાં ગોદાવરીબેન પ્રવીણચંદ્ર મહેતાના ઘર સહિત ઘર નં.65થી ઘર નં.67 સુધી, વાણિયાવાડ ગોવાર શેરીમાં નિર્મળાબેન રમણિકલાલ શાહ,

સનસિટીમાં ડો.કીર્તિકુમાર એસ.સીજુના ઘર સહિત ઘર નં.33 થી ઘર નં.36/એ ‘‘માં ભવાની કૃપા’’ સુધી 4 મકાન, નિર્મળસિંહની વાડીમાં ઘર નં.42/એ (ચંપકલાલ મગનલાલ સોની), બાજુમાં ઘર નં.42/એ-1, તાલુકાના દહીંસરામાં માંડવી રોડ પર કેતન અરજણ લીંબાણી, કુકમામાં 307 પધર દેવકી શેરી, પાઘેડું (કુકમા)માં ભુપેન્દ્રસિંહ મહોબ્બતસિંહ સોઢાના ઘર સહિત જમણી બાજુમાં દામા શિવા પટેલના ઘરથી ડાબી બાજુ રાજેશ મોહનલાલના ઘર સુધી 23 મકાનોને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો