તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:ભુજમાં દિવાળી જેમ ફટાકડા ફુટ્યા

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કચ્છમાં રામ મંદિર શીલાન્યાસનો ઉત્સાહ ન માત્ર બપોરે જ વર્તાયો હતો પરંતુ રાત સુધી લોકો રામમય રહ્યા હતા. ભુજમાં કેટલાક વિસ્તારમાં રાત્રે દિવાળીની જેમ ફટાકડા ફુટ્યા હતા, અનેક ઘરોમાં દિવડા પ્રગટ્યા હતા તો જિલ્લામાં અન્યત્ર પણ દિપોત્સવ જેવો માહોલ દેખાયો હતો. લોકોએ બપોરે અભિજિત મુહુર્તમાં વડાપ્રધાન પૂજનવિધિ કરે તે પૂર્વે ટીવી સામે સ્થાન ગ્રહણ કરી લઇ ઐતિહાસિક પ્રસંગના સાક્ષી બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...