તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

BYE BYE 2020:સ્વાસ્થ્યપ્રદ નવા વર્ષની આશા સાથે કોરોનાથી ગ્રસિત 2020ના અંતિમ સૂર્યાસ્તને વિદાય

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

વિશ્વમાં હડકંપ મચાવનાર વર્ષ 2020ને દેશના પશ્ચિમી તટના અંતિમ સ્થાન કોટેશ્વરમાં કોરોનાથી ઐતિહાસિક બની ગયેલા 2020ના વર્ષનો અંતિમ સૂર્યાસ્ત તો આજે 31મીએ સાંજે થશે. પરંતુ 30મીની સાંજે કોરી ક્રીકના જળમાં પ્રતિબિંબિત સૂરજ અને જળચર પક્ષીઓનું સુંદર દૃશ્ય જાણે કે સૂર્યને પ્રાર્થી રહ્યો છે કે, 1 જાન્યુઆરીએ નવા વર્ષના સૂર્યનું પ્રથમ કિરણ કોરોના નાથવાની શક્તિ આપે અને દુનિયાના જનસમુદાયને બાનમાં લેાનાર મહામારી વિદાય લે તથા જન જીવન ફરીથી એ જ ગતિએ દોડતું થાય.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો