તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સફાઇ અભિયાન:સ્વચ્છ ભારત અભિયાનમાં સૌનો સહયોગ આવશ્યક છે

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાપર તાલુકાના નાગપુર અને લોદ્રાણી ગામની પ્રાથમિક શાળાઓમાં બીએસએફન જવાનોએ સફાઇ અભિયાન આદરીને ગ્રામજનોને સ્વચ્છતાનું મહત્વ સમજાવ્યું હતું. બીએસએફની 154 બટાલિયન દ્વારા શાળાના પ્રાંગણમાં સફાઈ કરાઇ હતી. બીએસએફના કંપની કમાન્ડન્ટ રણવીર ધૈડા, દિલીપભાઈ, છત્રસિંહ વાઘેલા, ડો. ભીમેશ, મહેશ બીસ્ટ, કરસન ભાઈ ધૈડા, પ્રફુલભાઈ તથા શિક્ષકો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જવાનોએ સ્વચ્છતાને લઈને જાગૃતિ આવે તે વાત પર ભાર મૂક્યો હતો અને સ્વચ્છ ભારત અભિયાનમા સહયોગ આપવા માટે હાકલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો