કાર્યવાહી:આખરે દર રવિવારે મેળા જેવી ભરાતી ગુર્જરી બજાર પર પોલીસની નજર પડી

ભુજ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સમગ્ર ગુજરાતમાં કોરોના મહામારીમાં ભોગ બનનારાઓના આંક વધતો જ જાય છે, ત્યારે ભીડ બજારમાં દર રવિવારે ગુર્જરી બજારમાં સામાન ખરીદવા-વહેંચવા લોકોનો જાણે મેળો જામે છે.

કોરોનાની ગાઈડ લાઈનનું છડેચોક ઉલ્લંઘન થતો હોય તેવો ફોટો અગાઉ દિવ્ય ભાસ્કરે છાપેલો પણ હતો અને ચેતવણી પણ આપી હતી કે સંક્રમણને આમંત્રણ આપતી આ ભીડ કોરોનાનો વિસ્ફોટ બને તે પહેલા તંત્ર કોઈ પગલા લેશે? એવા અહેવાલ છપાયા બાદ મોડે-મોડે પણ પોલીસ તંત્ર જાગ્યું ખરું અને તંત્રની હાજરી માત્રથી બજારમાં સામાન્ય અવરજવરને બાદ કરતાં સુમસામ લાગતું હતું.:

અન્ય સમાચારો પણ છે...