તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પ્રથા:એવડી મેવડી મેરક રાજા.... ધાવડામાં હજી પણ જુનવાણી પ્રથા યથાવત

ધાવડા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

“એવડી મેવડી મેરક રાજા....’ બે થી ત્રણ દાયકા પૂર્વે દિવાળીના દિવસે છોકરા નખત્રાણા તાલુકાના ધાવડામાં ઘરે ઘરે મેરૈયા ફેરવવા જતા, છેલ્લા થોડા સમયથી ગામમાં આ પ્રથા બંધ થઈ ગઇ છે પણ છેલ્લા ચાર વર્ષથી ગામના તરવૈયા યુવાનો થકી એ રિવાજ ચાલુ થયો છે. તદુપરાંત દિવાળીના બીજા દિવસે ગાય માતાના છાણમાંથી ઘરના ઉંબરા પાસે “બળી રાજા’ બનાવવામાં આવ છે અને તેની પાસે, રક્ષાબંધનના દિવસે બહેને, ભાઈને બાંધવામાં આવેલી રાખડી છોડવામાં આવે છે. બલિ રાજા પાસે અને મેરૈયા પાસે શકન પૂરતા ફટાકડા પણ ફોડવામાં અાવતા હોવાનું રવિ ડાયાણીઅે જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો