સ્થાપના:ગેઇમ્સ મેડિકલ કોલેજમાં ગણપતિની સ્થાપના

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભુજની ગેઇમ્સ મેડિકલ કોલેજ ખાતે પોસ્ટ ગ્રેજ્યુએશનનાં વિદ્યાર્થીઓ દ્વારા ગણપતિની સ્થાપના કરાઇ છે, જે અંતર્ગત પૂજા-આરતીનું આયોજન કરાયું હતું. ગેઇમ્સ મેડિકલના ડીન ડો.ગુરુદાસ ખિલનાની, ડો.ઋષિ સોલંકી (એસોસિયેટ પ્રોફેસર - ઓર્થોપેડિક વિભાગ), વિવિધ વિભાગનાં વડાઓ તેમજ તબીબી વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...