તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તકતીની અવદશા:વિધાનસભાના પૂર્વ અધ્યક્ષની તકતીની અવદશા

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજની બેંકર્સ કોલોની પાસેના માર્ગે ગુજરાત વિધાન સભાના પૂર્વ અધયક્ષના નામના માર્ગની તકતી મુકાઇ છે જેની અવદશા જોતાં તેને હટાવવાની પેરવી થઇ રહી હોય તેવું જણાય છે. નગરપાલિકા મજબૂત બાંધકામ કરી તકતીને ફરીથી રખાવે તેવો મત કુંદનલાલ ધોળકિયા સ્મારક ટ્રસ્ટના કન્વીનર સુભાષ ડી. વોરાએ વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો