તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જાહેર:કચ્છમાં 30મી નવેમ્બર સુધી હથિયારબંધી

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કચ્છમાં તહેવારોને અનુલક્ષીને તા.30 નવેમ્બર સુધી હથિયારબંધી જાહેર કરાઇ છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કુલદીપસિંહ ઝાલાએ કોવિડ-19ને પગલે ગાઇડલાઇનનું પાલન, તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે તા.30/11 સુધી હથિયારબંધીનો આદેશ કર્યો છે. હથિયાર લઇ જવાની ફરજ હોય, પરવાનગી આપી હોય કે, અધિકૃત કરી હોય તે સિવાયની કોઇ વ્યક્તિ જાહેરનામાના કોઇપણ ખંડનો ભંગ કરશે તો તેને ઓછામાં ઓછી 4 માસની અને વધુમાં વધુ 1 વર્ષની સજા થશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ અધિનિયમ 1951ની કલમ 135(1) મુજબ દંડની સજા થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો