તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જય શ્રીરામ:માધાપરમાં રઘુનાથ મંદિરે મહાઆરતી સાથે દીપોત્સવનું આયોજન કરાયું

ભુજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

માધાપરના રઘુનાથ મંદિર મધ્યે મહાઆરતી અને દિપોત્સવનું આયોજન કરાયું હતું. મંદિરમાં ફૂલ અને દિવડાઓથી શ્રી રામ નામને શણગારવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો માસ્ક પહેરીને ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...