તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી પર્વ:ધન તેરસના દિપાવલી પર્વ બન્યો ‘ ખરીદી પર્વ ‘ : સોના-ચાંદી, વાહનોની ખરીદી માટે લોકો ઉમટ્યા

ભુજ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ધન તેરસ એટલે ખરીદીનો દિવસ હોય તેમ ભુજની બજારમાં ઠેર ઠેર ઘરાકી નીકળી હતી. ઘણા સમયના અંતરાલ બાદ બજારમાં ભીડ જોવા મળી હતી તો દુકાનો અને શો રૂમ ગ્રાહકોથી ખીચોખીચ ભરાઈ ગઈ હતી. સ્કૂટર અને કારના શો રૂમમાં બુકિંગ કરાવેલા લોકોએ શુભ મુહૂર્તમાં ડિલિવરી લીધી હતી.

પરિવાર સાથે પસંદગીના કલરના વાહનો ખરીદ્યા હતા તો સોના ચાંદીના શો રૂમમાં પણ મુહૂર્ત સાચવ્યું હતું. આ ઉપરાંત રેડીમેઇડ ગારમેન્ટના શો રૂમ, શૂઝ બજાર પણ ઘરાકોથી ઉભરાઈ હતી. કોરોના કાળમાં જે રીતે વેપારીઓ નિરાશ થયા હતા તેવા સંજોગોમાં હાલની ઘરાકી ઑક્સિજન પુરવાર થઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો