તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કરવા બદલ આપના 25 કાર્યકરોની અટકાયત

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરવામાં આવેલા કિસાન કાયદાનો વિરોધ કરવા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ ભુજમાં જિલ્લા ભાજપ કાર્યાલયનો ઘેરાવ કર્યો હતો. જે બદલ પોલીસ તંત્ર દ્વારા આપના 25થી 30 જેટલા કાર્યકરોની અટકાયત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો