તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિમણૂંક:પંચાયત સિંચાઈ શાખામાં નાયબ ઇજનેરો નિમાયા

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાં 4 નાયબ કાર્યપાલક ઈજનેરની નિમણૂક કરવામાં આવી હતી. પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીને ફેબ્રુઆરી માસમાં લેખિત રજુઆત કરી હતી. જે બાદ નાયબ ઇજનેરો નખત્રાણામાં કિશન સોરઠીયા, અંજારમાં, હરેશ ચાૈધરી, ભુજમાં ઉર્મિ વેગડ, નલિયામાં પર્વત ડામોરને નિમણૂંક અપાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો