તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:ભુજથી 5 કિ.મી.ના અંતરે આવેલું પુરાસર રોડથી વંચિત

નાગોર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

જિલ્લા મથક ભુજથી 5 કિ.મી.ના અંતરે આવેલા પુરાસર ગામને હજુપણ રોડ નસીબ નથી થયું. છેલ્લા 45 વર્ષથી વસેલા આ ગામમાં માલધારીઓ વસવાટ કરી રહ્યા છે. માલધારીઓ દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા છે.

રોડના અભાવે મુસીબતના સમયે ફોન કરતા કોઇ વાહન ચાલક ગામમાં આવવા તૈયાર નથી થતા અને જો કોઇ આવે તો તે માંડ-માંડ પહોંચે છે. માર્ગ બનાવવા અનેક વખત તંત્ર, રાજકીય પ્રતિનિધિઓ સમક્ષ રજૂઆતો થતાં આ દિશામાં કોઇ કામગીરી કરાઇ ન હોવાની રાવ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો