તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:મોટી ભાડઈમાં ડેમમાં ડુબી જતાં વૃધ્ધનું મોત

ભુજ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

માંડવી તાલુકાના મોટી ભાડાઈમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધનું ગામમાં આવેલા જ્યોતેશ્વર ડેમમાં ડુબી જવાથી મોત નિપજ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ બનાવ સોમવારે સાંજે પોણા છ વાગ્યાના અરસામાં બન્યો હતો. મોટી ભાડાઈમાં રહેતા મુળુભા ચાંદુભા જાડેજા ગામમાં અાવેલા જ્યોતેશ્વર ડેમમાંથી પાણી ખેંચવાની મોટરની સંભાળ રાખતા હતા.

દરમિયાન મોટરને જોવા ગયા ત્યારે અકસ્માતે તેમનો પગ સ્લીપ થઇ જવાથી તેઅો ડેમમાં પડી ગયા હતા. જેને કારણે તેઅો ઉંડા પાણીમાં ગરકાવ થવાથી અને વધુ પ્રમાણમાં પાણી પી જવાથી હતભાગીનું ડુબી જતાં મોત નિપજ્યું હતું. ગઢશીશા પોલીસે અકસ્માત મોતના બનાવની નોંધ કરીને અાગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર અાર.ડી.ગોજીયાઅે હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો