તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:ટીવી ન્યૂઝ એન્કરનો હાથ પકડી છેડતી કરતા ફોજદારી નોંધાઇ

ભુજ9 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં બે યુવકોએ ટીવી ન્યૂઝ એન્કરનો હાથ પકડી છેડતી કરતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. યુવતી ન્યૂઝ ચેનલની ઓફીસે જતી હતી તે સમયે ત્યાં બેઠેલા ધર્મેશ પંડયા અને કિરણ ગોર (રહે. બંને ભુજ) કાંઇક બોલવા લાગતા યુવતિએ તેમને પુછયું હતુ઼ કે, ‘તમે શું બોલ્યા ?’ જેથી બંને શખ્સો ઉશ્કેરાઇને ગાળો બોલવા લાગ્યા હતા ને કહ્યું કે ‘અમે ગમે તેમ બોલીએ તમને શું’ જેથી યુવતિએ પોતાના સામે જોઇને શું કામ બોલ્યા તેમ કહેતા કિરણે હાથ પકડીને છેડતી કરી હતી. બંને યુવકોએ કહ્યું કે ઓફીસે જતી રહીશ નહીં તો જાનથી મારી નાખીશું. બોલાચાલી અને માથાકુટના અવાજથી મીડિયા ઓફીસમાંથી નરેન્દ્ર જોષી અને યુવતિના માતા પણ ત્યાં ધસી આવ્યા હતા. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો