તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વડઝરના સરપંચ સામે જાહેરનામા ભંગ બદલ ફોજદારી દાખલ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ તાલુકાના વડઝર ગામે લગ્ન પ્રસંગના કાર્યક્રમનું આયોજન કરી તેમાં લોકગાયિકા ગીતા રબારીને બોલાવાયા હતા, જેના સુરોના સથવારે સેંકડો લોકો ઝુમ્યા હતા. પૃથ્વીરાજસિંહ નટુભા જાડેજા (રહે. દરબારવાસ, વડઝર)વાળા સામે માનકુવા પોલીસ મથકે ફોજદારી દાખલ થઇ હતી, ત્રીજી તારીખે તેમના ઘરે લગ્ન પ્રસંગમાં કોરોના અંગેની ગાઇડલાઇનનું ભંગ થયો હોવાનું વિડીયો ક્લિપમાં દેખાયું હતું, પશ્ચિમ કચ્છ એસપીએ માનકુવા પોલીસને તપાસના આદેશ આપ્યા બાદ પોલીસે ગુરુવારે મોડી રાત્રે ગુનો દાખલ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો