તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:રઘુવંશી ચોકડી પર પેટ્રોલ છાંટી સળગાવવાના કિસ્સામાં પ્રતિ ફરિયાદ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • બહેનના લગ્નનું મનદુઃખ રાખી દિવાસળી ચાંપી

ભુજના રાવલવાડી રઘુવંશી ચોકડી પર પેટ્રોલ ઉધરમાં માંગવાની બાબતે વેપારી અને ગ્રાહક વચ્ચે પેટ્રોલથી સળગાવી દેવાના કેસના ગ્રાહકે વેપારી સામે પ્રતિ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત વિગત મુજવ પરેશ દામજી પરમારે પરતી ફરિયાદ માં પોલીસને જણાવ્યું હતું કે ઘનશ્યામ નામના શખ્સ પાસે બીડીની જુડી લેવા ગયો હતો ત્યારે બાબતે ફરિયાદીની નાની બહેન સાથે વેપારી ઘનશ્યામ ના સબંધી સાથે ફરિયાદી ની દીકરી ના પ્રેમ લગ્ન થયા હોવાનું મનદુખ રાખી ને લોહાણા સમાજને નીચો દેખાડ્યો છે એવું કંઈ ફરિયાદીને જાતિય અપમાનિત કરવામાં આવ્યો હતો બાદમાં બીડીની ઝૂડી લઈને ગ્રાહક પાસે નહીં દુકાનના પાછળ ઝાલા માં બેઠો હતો ત્યારે વડો ઠક્કર નામનો શખસ અને વેપારી ઘનશ્યામ કરસનભાઈ ઠક્કર પરેશ પાસે આવ્યા હતા અને જાતિ અપમાનીત કરવી પેટ્રોલ નો સીસો પરેશ પર રેડીયો હતો અને ઘનશ્યામે દિવાસળી ચાંપી ને પરેશ પર ફેંકી હતી જેના કારણે પરેશ દાઝી જતા રોડ રોડ પડી ગયો હતો ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો બાદમાં વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે ખસેડાયા હતા જ્યાં ભુજ બી ડિવિઝન પીએસઆઈ એ નિવેદન લઇ વેપારી ઘનશ્યામ ભાઈ ઠક્કર વિરુદ્ધ હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો