તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના સંક્રમણ:ભૂજમાં કોરોનાનો કહેર યથાવત, આજે નવા 35 કેસ નોંધાયા, એક્ટિવ કેસની સંખ્યા વધીને 245 થઈ

ભૂજ7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આજે જિલ્લામાં 7339 લોકોને રસી આપવામા આવી

ભૂજ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. જિલ્લામાં આજે નવા 35 કેસ નોંધાતા કુલ પોઝિટિવ કેસનો આંક 5185 પહોંચી ચૂક્યો છે.આજે જે નવા કેસ નોંધાયા છે તેમાં ભૂજ શહેરમાં 13 ગાંધીધામ 11 અંજાર ગ્રામ્ય 2 મુન્દ્રા ગ્રામ્ય 5 , રાપર ગ્રામ્ય 3 -કેશ નોંધાયા છે જિલ્લામાં અત્યાર સુધીમાં થયેલા કુલ મૃત્યુનો આંક 82 પર રહ્યો છે.

કોરોનાના કહેર વચ્ચે રાહતની વાત એ કે, આજે પણ જિલ્લામાં 19 લોકો કોરોનાને માત આપવામા સફળ રહ્યા. ભૂજ જિલ્લામાં હવે કુલ ડીસ્ચાર્જ થયેલા દર્દીઓની સંખ્યા 4828 થઈ છે.

જિલ્લામાં એક તરફ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તો બીજી તરફ રસીકરણની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જિલ્લામાં આજ દિન સુધીમાં 1 લાખ 70 હજાર 888 લોકોનું રસીકરણ પૂર્ણ થઈ ચૂક્યું છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

    વધુ વાંચો