તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વિસ્ફોટ:ભુજમાં કોરોના બોમ્બ ફાટતાં વધુ 27 વિસ્તાર સીલ કરાયા : 14 સ્થળે પ્રતિબંધ

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ભુજ સહિત તાલુકામાં કોરોના મહામારીની પકડ મજબૂત બનતી જાય છે. શહેરમાં વધુ 27, તાલુકાના 14 મળી વધુ 41 સ્થળે પ્રતિબંધો લદાયા છે.

તા.8 સુધી ભુજમાં ઘનશ્યામનગરમાં જલારામ એપાર્ટમેન્ટના ઘર નં.17થી 21, લાભ-શુભ સોસાયટીમાં ઘર નં.1099, પ્રમુખસ્વામીનગર, મુન્દ્રા રિલોકેશનમાં ઘર નં.સી-719, શિવકૃપાનગરમાં ઘર નં.35-બી, 36-એ અને 36-બી, વેદનાથ શેરીમાં પાઠક ડેલીમાં ઘર નં.1,2, કલાસિક કોમ્પલેક્ષમાં ઘર નં.બી-10, હોસ્પિટલ રોડ પર વર્ધમાનનગરમાં ઘર નં.25, ઘર નં.31,32, ન્યૂ બેકર્સ કોલોનીમાં સોદેવ એપાર્ટમેન્ટના બીજા માળે ઘર નં.17, તાલુકાના માધાપર જુનાવાસના શકિતનગર-1માં ઘર નં.1થી 3, વિશાલનગરમાં ભુડિયા શેરી નં.2માં ઘર નં.1થી 3, શકિતનગરની શેરી નં.5માં ઘર નં.1થી 3, ઓધવબાગ-2માં ઘર નં.1થી 3, સુખપર જુનાવાસમાં મોરા ઉપર ઘર નં.1થી 3, ત્રંબોમાં મંદિરની બાજુની શેરીમાં ઘર નં.1થી 3, કેરા પટેલવાસમાં ઘર નં.1થી 3, તા.9 સુધી ભુજમાં કલાસિક કોમ્પલેક્ષ, લાલ ટેકરીમાં ઘર નં.સી-3, ભાનુશાળીનગરમાં પ્લોટ નં.54, કલાપૂર્ણમ્ સોસાયટીમાં ઘર નં.32, જાવદજીનગરમાં ઘર નં.2, ઘનશ્યામનગર, કૈલાશ ગુફાવાળી શેરીમાં ઘર નં.4, ઘર નં.3 અને 5, નરનારાયણનગર-1માં પ્લોટ 90-90-3, નં.90-91-2થી 90-91-1, સંસ્કારનગર એસ.ટી.વર્કશોપની બાજુમાં ઘર નં.36, 37, શિવકૃપાનગરમાં ઘર નં.5, વાણિયાવાડ મોટા ડેલામાં બે મકાન, નાગર ચકલાના આદર્શ એપાર્ટમેન્ટમાં બે મકાન, તાલુકાના માધાપર નવાવાસમાં શ્રીહરીપાર્કમાં ઘર નં.1થી 3, ભુજોડીના વર્ધમાનનગરમાં ઘર નં.1થી 4, કોડકી રબારીવાસમાં ઘર નં.1થી 4, તા.10 સુધી ભુજમાં ભાનુશાળીનગરમાં પ્લોટ નં.66/બીબી, દિધ્ધામેશ્વર કોલોનીના સરકારી કવાર્ટરમાં ઘર નં.ઈ-4, ઈ-5, વી.આર.નગરમાં ઓવલ શો-રૂમ વાળી બિલ્ડિંગમાં ઘર નં.202થી 205, ન્યૂ સંસ્કારનગરમાં ઘર નં.34, પાટવાડી નાકા બહાર ભકિતનગરમાં ઘર નં.1, તેની બાજુનું અને સામેનું ઘર, જનતા નગરી, કેમ્પ એરિયામાં ઘર નં.1, નાલંદા એપાર્ટમેન્ટ, કવીઓની સામે પ્લોટ નં.6, શિવનગર સરપટ નાકા બહાર, ઘર નં.1, તેની બાજુનું મકાન, તાલુકાના મેઘપરના રબારીવાસમાં ઘર નં.1થી 3, માધાપર નવાવાસમાં પિંકસિટીમાં ઘર નં.1થી 3, જુનાવાસ શકિતનગરની શેરી નં.5માં ઘર નં.1થી 3, માધાપર જુનાવાસની સનરાઈઝ સિટીમાં ઘર નં.14ને માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો