તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ભુજમાં રખડતા ઢોર મુદ્દે માલિક વિરૂધ ફરિયાદ

ભુજ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં રખડતા બાબતે પ્રસાશન સખ્ત થયું છે એસડીએમ આદેશ બાદ નગરપાલિકા હવે રસ્તે રજડતા ઢોર મુકનાર માલધારીઓ સામે ફરિયાદ પણ લે છે, અત્યાર સુધી આઠ વિસ્તારના ફરિયાદ થઇ ચુકી છે ત્યારે ભુજના પ્રમુખ સ્વામીનગરમાં રહેતા ચંગલેશ્વર સોસાયટીમાં રહેતા એક વ્યક્તિ સામે વધુ એક ફરિયાદ નોંધાવાઇ છે. પ્રાપ્ત વિગતો મુજબ શહેરમાં પોતાના ઢોરને છુટા મુકી દેનાર મહેન્દ્રરામ ભીખારામ ગઢવી નામના માલધારી વિરૂધ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતીન બોડાતે ભુજ શહેર એ ડિવિઝન પોલીસમાં પશુઓ પ્રત્યેનું ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમ એકટ 11(1) (એચ), 11 (1)(આઇ)મુજબ ગુનો નોંધાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...