તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:આશીસર ડેમની કેનાલમાં સફાઈ કરી સિંચાઇના પાણી આપો

ભુજ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખાવડામાં આશીસર ડેમમાં ગત ચોમાસામાં પાણી ભરાયા બાદ પણ ખેડૂતોને શિયાળુ પાક મેળવવા કામ નહિ આવે એવી ભીતિ ખાવડાવાસીઓએ વ્યક્ત કરી છે. ખેડૂતોએ લેખિત અરજી કરી જણાવ્યું છે કે, આશીસર ડેમમાં પાણી હોવા છતાં પણ કેનાલમાં ગાંડા બાવળ ઊગી નીકળ્યા છે, જેને કારણે પાણી વિતરણ થઈ શકે તેમ નથી.

હાલના સમયમાં ચોમાસુ પાક પણ સંપૂર્ણ નિષ્ફળ ગયો છે, તેવામાં સરકાર દુર્લક્ષ ન સેવે અને તાત્કાલિક અસરથી ગ્રાન્ટ ફાળવી સફાઈ કરાવે, જેથી શિયાળુ પાક લઈ શકાય.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો