તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સન્માન:ભારતના રાષ્ટ્રપતિ ચંદ્રક-2020 દ્વારા ભુજના નાગરિકનું સન્માન કરાયું

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજનાં વિભાકરભાઇ નટવરલાલ અંતાણીનું નાગરિક સરક્ષણ દિન, હોમગાર્ડ દિન નિમિત્તે કચ્છ જિલ્લા મેજિસ્ટ્રેટ અને નિયંત્રણ નાગરિક સંરક્ષણ કચેરી ભુજ ખાતે નિયામક ગુજરાત રાજ્ય અમદાવાદ દ્વારા જિલ્લા તાલીમ અધિકારી જોશીભાઇના હસ્તે પ્રસંશાપત્ર આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ચીફ કવોર્ડન ચિરાગભાઈ ભટ્ટ, નિયામક કચેરીના સિનિયર ક્લાર્ક દશરથસિંહ જાડેજા અને નાગરિક સંરક્ષણના સભ્યોએ તથા વિવિધ આગેવાનોએ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. વિભાકરભાઈએ ગુજરાત સરકાર અને ભારત સરકારનો મહામાહિમ રાષ્ટ્રપતિ ચંદ્રક-2020 આપવા બદલ આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો