તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉજવણી:સંત સ્વ.ડોંગરેજી મહારાજની 29મી પુણ્યતિથિ સેવા કાર્યો સાથે ઉજવાઇ

ભુજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ભુજમાં કથાકાર સંત સ્વ.ડોંગરેજી મહારાજની 29મી પુણ્યતિથિ સત્યમ અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે સેવાકાર્યો થી ઉજવાઈ હતી. જેમાં ઝૂંપડપટ્ટી વિસ્તારોમાં કપડા અને રાશન કીટ વિતરણ, બાળકોને અલ્પાહાર તથા જીવદયા પ્રવૃત્તિ કરાઈ હતી. જેમાં દર્શક અંતાણી, મધુભાઈ ત્રિપાઠી, ઘનશ્યામ લાખાણી, હેમેન્દ્ર જણસારી, રીંકુબેન જણસારી અને હર્ષાબેન સુથારે સહયોગ આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

    વધુ વાંચો