ઇદ:શાંતિ અને ભાઇચારાની દુવા સાથે ઇદની ઉજવણી

ભુજ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સુંદરપુરીની મસ્જિદે તૈયબામાં મૌલાના શોકતઅલીએ નમાજ અને ખુત્બો પઢી સૌને ઇદની મુબારકબાદી પાઠવી શાંતિ અને ભાઇચારાની દુવા કરી હતી. મુસ્લીમ અગ્રણી હાજી જુમા રાયમાએ તમામ હિંદુ, મુસ્લીમને ઇદની શુભકામના પાઠવી દેશ, રાજ્ય અને જિલ્લો જલ્દી કોરોના મુક્ત બને તેવી શુભેચ્છા વ્યક્ત કરી હતી. આ પ્રસંગે શાહનવાઝ શેખ, હારૂન માંજોઠી, સુમાર હિંગોરજા ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...