ક્રાઇમ:સામખિયાળી પાસે કાર સળગી, જાનહાનિ ટળી

સામખિયાળીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામખિયાળી ઓવરબ્રિજ ઉતરતા રાધનપુર હાઇવે પર હોટેલ ભારત સામે કારમાં કારમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં કાર બળીને ખાખ થઇ ગઈ હતી. સદનસીબે કારમાં સવાર ત્રણ મુસાફર સહી સલામત ઉતરી જતા આબાદ બચાવ થયો હતો.

અન્ય સમાચારો પણ છે...