તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:નાના ભાડિયાના ઠામમાં હક્ક જતો કર્યા વિના પડેલી નોંધ રદ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

માંડવી તાલુકાના નાના ભાડિયામાં રે.સ.નં.287 વાળા ઠામમાં પાડવામાં આવેલી નોંધ નં.2548 વાળી મુન્દ્રા પ્રાંત અધિકારીએ રદ કરી છે. શાહ પોપટલાલ હીરજીએ જયવંતીબેન અરવિંદ રાંભિયાની વિરૂધ્ધ આ ઠામ તેમના ભાઇ અરવિંદ હીરજીને આપ્યું હોવાની નોંધ દાખલ કરવામાં આવી હતી.

જેનાથી નારાજ થઇ નાયબ કલેક્ટર મુન્દ્રા સમક્ષ અપીલ કરાઇ હતી, જે ચાલી જતાં મુન્દ્રાના પ્રાંત અધિકારીએ પોપટલાલ હીરજીએ હક્ક જતો કર્યા અંગેનું સહી વાળું કોઇ કાગળ ન હોઇ, તેથી તે વ્યક્તિની સહમતી વિના નોંધ પડી હોઇ, તે નોંધ ‘રેકર્ડસ ઓફ રાઇટ્સ’ વરૂધ્ધની ઠરાવી નોંધ રદ કરી હતી. એપેલેન્ટ તરફે વકીલ પંકજ એચ. વૈશ્નવ, જે.જે. જાડેજાએ દલીલો કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો