તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:વરનોરામાં જથ્થો ગૌમાંસનો નીકળતા બંનેની ધરપકડ કરાઇ

ભુજ4 મહિનો પહેલા
 • કૉપી લિંક

પશ્ચિમ કચ્છ એલસીબીએ નાના વરનોરા ગામે શંકાસ્પદ માસના જથ્થા સાથે બે શખ્સ પકડાયા હતા, જેથી માંસનો સેમ્પલ રિપોર્ટમાં મોકલાવાયો હતો. જે જથ્થો ગૌમાંસનો હોવાથી સત્તાવાર ધરપકડ કરાઇ હતી. નાના વરનોરા ગામે રહેતા ઉમર વલીમામદ અબડા પોતાના ઘરે ગૌમાંસનું વેચાણ કરે છે તેવી બાતમી આધારે દરોડો પાડી ઉમર અબડા અને હકીમ દાઉદ મમણ (રહે. બંને વરનોરા) પકડાયા હતા, તો સિંકદર આરબ મોખા (રહે. ભુજ)વાળો નાસી છુટયો હોવાથી તેની ધરપકડ કરવા ચક્રો ગતીમાન કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો