તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • BJP Announces All Candidates After Heavy Tussle, Names Of District taluka Panchayats And Municipalities Released 14 Hours After Parliamentary Board Ratification

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કહીં ખુશી કહીં ગમ:ભારે કશ્મકશ પછી ભાજપે તમામ ઉમેદવાર જાહેર કર્યા, જિલ્લા-તાલુકા પંચાયતો અને પાલિકાઓના નામ પાર્લામેન્ટરી બોર્ડની બહાલીના 14 કલાક બાદ નામો બહાર પાડ્યા

ભુજ22 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ભારતીય જનતા પક્ષની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં બુધવારે કચ્છ માટે ભારે માથાકુટ સર્જાયા પછી જિલ્લા પંચાયતની 40, પાંચ નગરપાલિકાની 196 અને દસ તાલુકા પંચાયતની 204 મળી 440 બેઠકોની નામાવલિને બહાલ કર્યા બાદ પણ સ્થાનિકે ગુરુવારે સાંજ સુધી ભારે ખેંચતાણ રહી હતી. અંતે મોડેથી પક્ષે નામાવલિ જાહેર કરતાં અનેક જૂના જોગીઓના મોઢા વીલા થઇ ગયા હતા તો અનેક નવા ચહેરાઓના ઘરમાં લાપસીના આંધણ મુકાયા હતા.

જિલ્લા પંચાયત

બેઠકઉમેદવારનું નામ
દયાપરસુમરા મોડભાઈ જાફર
પાન્ધ્રોસોઢા નીતાબા ભીભાજી
મોથાળામારવાડા પુરૂસોતમભાઈ મગનલાલ
નલિયાઉષાબા નરેન્દ્રસિંહ જાડેજા
વાયોરહકુમતસિંહ જુવાનસિંહ જાડેજા
નખત્રાણાનયનાબેન ધીરજભાઈ પટેલ
નેત્રારાજેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા
નિરોણાકરશનજી બાબુભા જાડેજા
વિથોણજયાબેન બાબુભાઈ ચોપડા
ભીરંડિયારારહીમાબાઈ જાની રાયશી
દિનારામારીયાબાઈ મામદ સમા
કેરાસામજીભાઈ કરશનભાઈ વાણીયા
કુકમાહરીભાઈ હીરાભાઈ જાટીયા
માધાપરપારૂલબેન રમેશભાઈ કારા
ના. પસાયતીકુંવરબેન પ્રકાશભાઈ મહેશ્વરી
સુખપરમનીષાબેન અરવિંદભાઈ વેલાની
સુમરાસર શેખદામજીભાઈ કરશનભાઈ ચાડ
બિદડાસોનબાઈ ખેતશીભાઈ થરીયા
ગઢશીશાલીલાબેન પ્રવિણભાઈ રાઠવા
કોડાયગંગાબેન કલ્યાણજીભાઈ સંઘાણી
તલવાણાકેશવજીભાઈ વાછીયાભાઈ રોશીયા
ભદ્રેશ્વરકૈલાશબા પ્રધ્યમનસિંહ જાડેજા
મોટી ભુજપુરમહેન્દ્રભાઈ નારાણભાઈ ગઢવી
નાના કપાયાવિરમભાઈ વિશ્રામભાઈ ગઢવી
સમાઘોઘાલક્ષ્મીબેન દેવશીભાઈ પાતારીયા
ભીમાસર (ચ.)રાણીબેન શંભુભાઈ જરૂ
ખેડોઇલક્ષ્મીબેન ફાલ્ગન આહિર
મેઘપર બોરીચીરબારી મશરૂભાઈ રીણા
રતનાલગાજરભાઈ અરજણભાઈ છાંગા
ગળપાદરધનજીભાઈ નારાણભાઈ હુંબલ
કિડાણારાણીબેન નવીનભાઈ જરૂ
આધોઇનીતાબેન નરેન્દ્રદાન ગઢવી
ચીરઇ નાનીગેલાભાઈ દાનાભાઈ ચાવડા
ચોબારીરૂપેશભાઈ રણમલભાઈ છાંગા
સાખિયાળીજનકસિંહ બળવંતસિંહ જાડેજા
ભીમાસર(ભુ.)કંકુબેન ભગાભાઈ આહિર
ફતેહગઢવણવીરભાઈ ભોજાભાઈ રાજપૂત
ગાગોદરભચુભાઈ વૈદ્ય
પલાંસવામહાવીરભાઈ મહાદેવભાઈ જોગ
રવ મોટીજયશ્રીબા રાજુભા જાડેજા
ભુજવોર્ડ નં.1
વહીદાબેન સોકતભાઈ સમેજા
સરલાબેન મહેશભાઈ ગોર
મોહંમદ જાવેદ અબ્દુલ સુમરા
ઈમ્તીયાઝભાઈ ફકીરમામદ સોઢા
વોર્ડ નં.2
નિર્મલાબેન સંજયભાઈ મહેશ્વરી
ફાતમાબાઈ હુસેનભાઈ જત
અકરમ અલીમામદ જમા
અંબાલાલ પ્રેમજીભાઈ જોગ
વોર્ડ નં.3
રીટાબેન ભાવેશભાઈ ભીલ
શેરબાનું સીધીકભાઈ સમા
કિરણભાઈ વેલજીભાઈ ગોરી
કાસમભાઈ સુલેમાનભાઈ કુંભાર
વોર્ડ નં.4
રેખાબેન ધીરેશગર ગુંસાઈ
હેમલતાબેન પ્રદિપભાઈ ભાનુશાલી
રાજેશભાઈ જયંતિલાલ ગોરા
મહંમદહનીફ ઈસ્માઈલ માંજોઠી
વોર્ડ નં.5
ડો.નુસરતબેન નસીમલાજી પરમાર
પાયલબેન મિતભાઈ ઠકકર,
અનિલભાઈ કેશવલાલ છત્રાળા
ધીરેનભાઈ નવીનભાઈ શાહ (લાલન)
વોર્ડ નં.6
નસીમબેન ઈબ્રાહીમખાન પઠાણ
હીનાબા જીતેન્દ્રસિંહ ઝાલા
જલધી (જગત) ચંદ્રવદન વ્યાસ
સંજયભાઈ મેઘજીભાઈ ઠકકર
વોર્ડ નં.7
રશ્મિબેન ધર્મેન્દ્રભાઈ સોલંકી
સાવીત્રીબેન રાજકુમાર જાંટ
કમલભાઈ પબુભાઈ ગઢવી
મહિદિપસિંહ પરાક્રમસિંહ જાડેજા
વોર્ડ નં.8
હેમાબેન ડાયાલાલ સીજુ
મનીષાબેન ધવલરાજ સોલંકી
ઘનશ્યામભાઈ રસિકભાઈ ઠકકર
મનુભા ખેતુભા જાડેજા
વોર્ડ નં.9
દુર્ગાબેન મયંકભાઈ ઠકકર
રેશમાબેન જીતેન્દ્રભાઈ ઝવેરી
દિવ્યરાજસિંહ બાપાલાલભાઈ જાડેજા
સાત્વિકદાન મહેશદાન ગઢવી
વોર્ડ નં.10
રેહાનાબેન અજીમ નોડે
રસીલાબેન પંડયા
કશ્યપભાઈ પ્રવિણચંદ્ર ગોરા
ઘનશ્યામભાઈ સી. ઠકકર
વોર્ડ નં.11
બીંદીયાબેન મેહુલભાઈ ઠકકર
ક્રિષ્ણાબા અજયસિંહ જાડેજા
અશોકભાઇ નાનજીભાઇ પટેલ
ધર્મેશભાઇ સુભાષભાઇ જોષી

​​​​​​​

ગાંધીધામવોર્ડ નં.1
ભચીબેન સામજીભાઇ મહેશ્વરી
લક્ષ્મીબેન વેલજીભાઇ આહિર
મહેશભાઇ માણશીભાઇ ગઢવી
ભરતભાઇ વાઘજીભાઇ પ્રજાપતિ
વોર્ડ નં.2
જ્યોતિબેન દિનેશભાઇ માલી
ઉષાબેન નંદલાલ મીઠવાણી
વિજયસિંહ પ્રતાપસિંહ જાડેજા
દિનેશભાઇ ગોવિંદભાઇ લાલવાણી
વોર્ડ નં.3
નયનાબેન દેવજી હિંગણા
ગોમતીબેન વિરજીભાઇ પ્રજાપતિ
કમલભાઇ બનવારીલાલ શર્મા
ભરતકુમાર મીરાણી
વોર્ડ નં.4
દિવ્યાબેન જીતેન્દ્રભાઇ નાથાણી
હસ્તાબેન શૈલેષભાઇ સથવારા
સુરેશભાઇ વીરજીભાઇ ગરવા
મોહનલાલ ગોવિંદજી ગોરી
વોર્ડ નં.5
કાંતાબેન નરેશભાઇ સોલંકી
લશીતાબેન ધર્મેન્દ્રભાઇ ટીલવાણી
તેજસ પ્રભુલાલ શેઠ
બળવંતભાઇ છગનલાલ ઠક્કર
વોર્ડ નં.6
રાધાબેન નાયક
સીતાબેન ક્રિષ્ના રાવ
ગોવિંદભાઇ મેઘજીભાઇ નિંઝાર
ચમનભાઇ મક્વાણા

​​​​​​​

ગાંધીધામવોર્ડ નં.7
દિપીકાબેન મીતુલભાઇ નાયક
સરીતાબેન સુરજભાઇ ભઠર
રામભાઇ હિરાલાલ માતંગ
કમલેશભાઇ નારાયણ પરિયાણી
વોર્ડ નં.8
પૂર્વિબેન ધર્મેન્દ્રભાઇ મેઘાણી
મંજુલાબેન મનજીભાઇ ભીલ
ગેલાભાઇ નથુભાઇ ભરવાડ
પ્રેમજીભાઇ ભચુભાઇ સથવારા
વોર્ડ નં.9
તેતલબેન ગોકુલજી માજીરાણા
અમરબેન મનુભાઇ વણકર
ખીમજીભાઇ તેજાભાઇ રોલા
પુનિતભાઇ હરીશચંદ્ર દુધરેજીયા
વોર્ડ નં.10
લીનાબેન રાજેશભાઇ ધારક
મમતાબેન હર્ષભાઇ આહુજા
મનોજભાઇ મુલચંદાણી
તારાચંદ સુરજમલ ચંદનાણી
વોર્ડ નં.11
ચંદ્રિકાબેન કિશોરભાઇ દાફડા
અનિતાબેન શંકરભાઇ દક્ષિણી
અજયકુમાર શ્રીદેવ સિંઘ
સંજયભાઇ ગર્ગ
વોર્ડ નં.12
હિનાબેન રોહિતભાઇ સથવારા
મનીષાબેન પરેશભાઇ પટેલ
સુરેશભાઇ હિરાભાઇ મહેશ્વરી
રામકરણ શિવશંકર તિવારી
વોર્ડ નં.13
મનીષાબેન રમેશભાઇ ધુવા
સવિતાબેન કાનજીભાઇ ચારણ
પ્રવિણભાઇ કરમશીભાઇ મહેશ્વરી
મનોજભાઇ બી.ચાવડા

​​​​​​​

અંજારવોર્ડ નં.1
મંજુલાબેન ખીમજીભાઇ માતંગ
કુંદનબેન મનસુખભાઇ જેઠવા
ડાહ્યાભાઇ ડુંગરશીભાઇ મઢવી
કેશવજીભાઇ કચરાભાઇ સોરઠિયા
વોર્ડ નં.2
શિલ્પાબેન કિંજલભાઇ બુદ્ધભટ્ટી
કાશીબેન રામજી ખાંડેકા
સુરેશભાઇ અનિલભાઇ ટાંક
નિલેશભાઇ મોરારગર ગુંસાઇ
વોર્ડ નં.3
ઇલાબેન અનંતભાઇ ચાવડા
પ્રીતિબેન શૈલેષભાઇ માણેક
બહાદુરસિંહ ધીરૂભા જાડેજા
ચિંતનભાઇ મહેશકુમાર દોશી
વોર્ડ નં.4
લીલાવંતીબેન દિલીપભાઇ પ્રજાપતિ
નસીમબેન મજીદ રાયમા
સુરેશભાઇ રણછોડભાઇ ઓઝા
ગોપાલભાઇ કારાભાઇ ચૈયા
વોર્ડ નં.5
મદીનાબેન મામદહસેન લોઢીયા
હર્ષાબેન કિરણભાઇ ગોહિલ
જયેન્દ્રસિંહ દાજીરાજી જાડેજા
અનિલભાઇ રાજારામ પંડ્યા
વોર્ડ નં.6
ગાયત્રીબા મહેન્દ્રસિંહ ઝાલા
ભાવનાબેન ચેતનભાઇ ઝાલા
અમરીશભાઇ કંદોઇ
વિજયભાઇ દેવશીભાઇ પલણ
વોર્ડ નં.7
નીતાબેન પુનિતભાઇ ઠક્કર
સકીનાબેન હનીફભાઇ કુંભાર
મયૂરભાઇ ખીમજીભાઇ સિંધવ
વૈભવભાઇ દીપકભાઇ કોડરાણી
વોર્ડ નં.8
મીનાબેન મુકેશભાઇ દાતણીયા
રાજીબેન જેઠાભાઇ કોલી
મામદહુસેન ગુલામશા સૈયદ
મુસ્તફા નુરશા શેખ
વોર્ડ નં.9
કંચનબેન હરસુખભાઇ બાંભણીયા
ઝંખનાબેન દીપેશ સોનેતા
પાર્થભાઇ કૃષ્ણલાલ સોરઠીયા
વિનોદભાઇ કાનજીભાઇ ચોટારા

​​​​​​​

માંડવીવોર્ડ નં.1
દિપાબા બળદેવસિંહ જાડેજા
જયોત્સનાબેન વિજયભાઈ સેંઘાણી
ખુશાલ હંસરાજ જોષી
વિજયકુમાર હરજીભાઈ ગઢવી
વોર્ડ નં.2
લક્ષ્મીબેન કાનજીભાઈ મારવાડી
ભારતીબેન હરેશભાઈ વાડા
હરેશ વેલજી વિંઝોડા
પ્રેમજી કાનજી કેરાઈ
વોર્ડ નં.3
પદમાબેન ફુફલ
મંજુલાબેન સામજીભાઈ કેરાઈ
અબ્દુલ્લા આધમ ઓઢેજા
રાજેશભાઈ નારાણભાઈ કાનાણી
વોર્ડ નં.4
કસ્તુરબેન સુરેશભાઈ દાતણીયા
જશુબેન હરજીભાઈ હિરાણી
હનીફ સાલેમામદ જત
વિશાલ રમેશભાઈ ઠકકર
વોર્ડ નં.5
ધનવંતીબેન વેરશી ગરવા
ખીમીબેન લાલજીભાઈ ભાગવત
સીધીકભાઈ આદમ માડવાણી
નીલેશ ચાંપશીભાઈ ઝાલા
વોર્ડ નં.6
મરીયમબેન અલીમામદ રોહા
ગીતાબેન પંકજભાઈ રાજગોર
દિનેશગર બાલગર ગોસ્વામી
કાદરભાઈ સીધીકભાઈ ઓઠાર
વોર્ડ નં.7
ગીતાબેન જીતેન્દ્રભાઈ ગુસાણી
જયશ્રીબેન નંદલાલ વાસાણી
વિજયભાઈ ભીખાલાલ ચૌહાણ
લાંતિક પંકજભાઈ શાહ
વોર્ડ નં.8
હેતલબેન ચેતનભાઈ સોનેજી
ક્રિષ્નાબા તરૂણભાઈ ટોપરાણી
જીજ્ઞેશભાઈ લાભુભાઈ કષ્ટા
પીયુષભાઈ અરવિંદભાઈ ગોહિલ
જીજ્ઞાબેન વિપુલભાઈ હોદારવાલા
પુજાબેન નીલેશભાઈ મોતીવરસ
પારસભાઈ ભુજંગીભાઈ સંઘવી
પારસ શંભુલાલ માલમ

​​​​​​​

મુન્દ્રાવોર્ડ નં.1
શાંતિબેન કિરણભાઈ ધુવા
નીલમબેન સંજયભાઈ ઠકકર
ઈસ્માઈલભાઈ કાસમભાઈ તુર્ક
નરેન્દ્રસિંહ હિંમતસિંહ પરમાર
વોર્ડ નં.2
ઉર્મીલાબેન ચેતનકુમાર પટેલ
આશાબેન અમિતભાઈ સોરઠીયા
જીવણજી ભાણજી જાડેજા
ધર્મેન્દ્રસિંહ દિલીપસિંહ જાડેજા
વોર્ડ નં.3
પ્રિતલબેન કિશોરભાઈ ગોસ્વામી
પુજાબા રાજેન્દ્રસિંહ રાઠોડ
ચાગબાઈ અશોકભાઈ ફફલ
ડાયાલાલ દેવજી આહિર
વોર્ડ નં.4
સુનિતાબેન રોહિતસિંહ મોડ
હમીદાબાઈ મામદહુસેન ધરસ
ઈમ્તીયાઝ સીધીક ખત્રી
પરેશભાઈ સુરેશભાઈ ધલ
વોર્ડ નં.5
મોહીનીબેન વિનોદભાઈ ચુડાસમા
તૃપ્તીબેન પ્રકાશભાઈ ઠકકર
હરીભાઈ વિરમભાઈ ગોહિલ
રાજેશ મોહનલાલ માલમ
વોર્ડ નં.6
રચનાબેન પ્રણવભાઈ જોષી
પાટીદાર ચંદ્રિકાબેન પ્રકાશભાઈ
શૈલેષ કેસવલાલ માલી
કિશોરસિંહ રાજેન્દ્રસિંહ પરમાર
વોર્ડ નં.7
ઉર્મીલાબેન બલવિરદાન ગઢવી
અલ્પાબા ધ્રુવરાજસિંહ ચુડાસમા
ભોજરાજભાઈ ગોપાલભાઈ ગઢવી
દિલીપભાઈ રેવાશંકર ગોર

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો