તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અદભૂત દ્રશ્ય:નારાયણસરોવરની ખાડીમાં પક્ષીઓનો જમાવડો

નારાયણસરોવર5 મહિનો પહેલા
  • કૉપી લિંક

શિયાળો શરૂ થતાં જ નારાયણસરોવરની ખાડીમાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. સારો વરસાદ થતાં ખાડીમાં પુષ્કળ પાણી છે. દર વર્ષે આરબ દેશોમાંથી પક્ષીઓ લાંબા સમય સુધી પડાવ નાખે છે. નાના-મોટા પક્ષીઓના કલરવથી ખાડી ગૂંજી ઉઠી છે. અહિ આવતા પ્રવાસીઓ પણ વિદેશી મહેમાનોને જોવા માટે ઉભા રહે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા રચનાત્મક તથા સામાજિક કાર્યોમાં તમારો મોટાભાગનો સમય પસાર થશે. મીડિયા તથા સંપર્ક સૂત્રોને લગતી ગતિવિધિઓમાં તમારું વિશેષ ધ્યાન કેન્દ્રિત રાખો, તમને કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે. અનુભવ...

    વધુ વાંચો