તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જેલમાં મોત:ભુજના પાસાના કેદી યુવાનનું સુરતની જેલમાં મોત

ભુજએક મહિનો પહેલા
 • કૉપી લિંક

ત્રણેક માસ અગાઉ મારામારી અને હત્યાના પ્રયાસના ગુનામાં સંડોવાયેલા બે સગાભાઇને પાસા તળે સુરત અને અમદાવાદ જેલમાં ધકેલાયા હતા. સુરતની લાજપોર જેલમાં મોટાભાઇની તબીયત ચારેક દિવસથી લથડતા મંગળવારે બપોરે અંતીમ શ્વાસ લીધા હતા. ગત 19મી ઓક્ટોબરે ભુજનો અસલમ ઇસ્માઇલ ઉર્ફે બાપાડો ચાકી અને અખતર ઇસ્માઇલ ઉર્ફે બાપાડો ચાકીને પાસા તળે દરખાસ્ત કરી જેલમાં ધકેલી દેવાયા હતા.

બંને ભાઇઓ પર મારામારી તેમજ હત્યાના પ્રયાસ જેવા સેકડો શરીર સબંધી ગુનાઓ દાખલ થયા હોવાથી પશ્ચિમ કચ્છ એલસીબીએ સુરત અને અમદાવાદ જેલમાં પાસા તળે ધકેલી દીધા હતા. સુરતની લાજપોર જેલમાં રહેલા અસલમ ચાકીની તબીયત છેલ્લા ચારેક દિવસથી લથડતા જેલ પ્રશાસને પરીજનોને જાણ કરી હતી. મંગળવારે બપોરે તેણે અંતીમ શ્વાસ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો