તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગૌરવ:ભુજની છાત્રાએ યુજીસી-નેટની પરીક્ષામાં સફળતા હાંસલ કરી

ભુજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

યુજીસી દ્વારા લેવાતી નેટનું પરિણામ જાહેર કરાયું હતું. જેમાં ભુજની યુવતી મિલી શાહે સ્વ અભ્યાસથી કોમર્સ વિષયમાં સફળતાપૂર્વક ક્વોલિફાઇ કર્યું છે. તેમણે અમદાવાદની કોલેજમાંથી એમ.કોમ કર્યું છે અને હાલ પીએચડીનો અભ્યાસ કરી રહ્યા છે. તેઓ બીએમસીબીના આસિસ્ટન્ટ જનરલ મેનેજર નરેન્દ્રભાઈ શાહના પુત્રી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો